ધી.મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ ના સ્થાપના દિવસે નિમીત્તે મોડાસા કોલેજ કેમ્પસ નો રમતોત્સવ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hr1anldamgdd0ex9/" left="-10"]

ધી.મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ ના સ્થાપના દિવસે નિમીત્તે મોડાસા કોલેજ કેમ્પસ નો રમતોત્સવ યોજાયો


અરવલ્લી જિલ્લા ની મોડાસા ધી. મ. લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ ના સ્થાપના દિવસ દિન નિમીત્તે કોમર્સ કોલેજ. સાયન્સ કૉલેજ આયોજિત કૉલેજ કેમ્પસ રમતોત્સવ કૉલેજ કેમ્પસ ખાતે યોજાયો જેના ઉદઘાટન પ્રસંગે આર્ટસ કોલેજ પ્રિન્સીપાલ ડો દિપકભાઈ જોષી. સાયન્સ કૉલેજ ના  ડૉ. કે. પી. પટેલ. કોમર્સ કોલેજ ના ડૉ.એમ.કે.પટેલ અધ્યાપક ડૉ. ગોપાલભાઈ વણકર હાજર રહી રમતોત્સવ ને ખુલ્લો મૂક્યો હતાં. આ રમતોત્સવ મા કેમ્પસ ની તમામ કોલેજો એ પાંચ દિવસ  રમતો મા એથલેટિક્સ. વોલીબોલ. કબડ્ડી. ખો. ખો. કૂદ.. ફેંક.રસ્સાખેંચ. સંગીત ખુરશી. ટેબલ ટેનીસ જેવી રમતો મા કૉલેજના વિધાર્થીઓ અને અઘ્યાપકો મોટી સંખ્યા મા ભાગ લિધો હતો આ રમતો મા વિજેતા ખેલાડીઓને 23  ફેબ્રુઆરી ના રોજ યોજાનાર મંડળ ના સ્થાપના દિવસે તમામ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાશે સમગ્ર રમતોત્સવ નું સુંદર અયોજન શારિરીક અધ્યાપક રાકેશ મહેતા. રાજેશ ખરાડી એ કૉલેજ ના પ્રિન્સીપાલ ના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]