સાબરકાંઠા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ક્રેટા. - At This Time

સાબરકાંઠા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ક્રેટા.


સાબરકાંઠા

હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ક્રેટાએ પલટી મારી

પૂર ઝડપે જતી ક્રેટાએ ત્રણ પલટી મારી

ગાડીમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા

ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા

બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.