જગાપુર ગામ ખાતે ગ્રામ સભા યોજાઈ ગઈ - At This Time

જગાપુર ગામ ખાતે ગ્રામ સભા યોજાઈ ગઈ


વડનગર તાલુકા ના જગાપુર ગામ ખાતે ગ્રામ સભા યોજાઈ જેમાં આરોગ્ય વિભાગ સ્ટાફ કર્મચારીઓ,સરપંચ અને તલાટી જેમાં આરોગ્ય ને લાગતા પ્રોગ્રામ ની કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ચર્ચા કરવામાં આવી અને દ્વારા ગ્રામ જનોને વિવિધ યોજનાઓ ની માહિતી પણ તલાટી સાહેબ દ્વારા આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.