જસદણ એસ.ટી બસ ચાલક અને નગરપાલિકા ટ્રેકટર ચાલક વચ્ચે થઈ તકરાર - At This Time

જસદણ એસ.ટી બસ ચાલક અને નગરપાલિકા ટ્રેકટર ચાલક વચ્ચે થઈ તકરાર


જસદણ એસ.ટી બસ ચાલક અને નગરપાલિકા ટ્રેકટર ચાલક વચ્ચે થઈ તકરાર

આજરોજ જસદણ બાયપાસ સર્કલ એસટી ડેપો બસ જ્યારે જસદણ તરફ આવતી હતી ત્યારે જસદણ નગરપાલિકાનું ટ્રેક્ટર બાયપાસ સર્કલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી પણ ટ્રેક્ટર ચાલક અને બસ ચાલક વચ્ચે તકરાર થતા લોકો ઉમટી પડ્યા હતા.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.