ગાયત્રી મંત્ર યજ્ઞ કરી બોર્ડની પરીક્ષા આપવા નવતર શુભકામના - At This Time

ગાયત્રી મંત્ર યજ્ઞ કરી બોર્ડની પરીક્ષા આપવા નવતર શુભકામના


રાજકોટ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વિંછીયા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા રેવાણીયા - તાલુકો વીંછીયા રાજકોટ જિલ્લામાં સરકારી શાળાનો નવતર શુભકામના સમારંભ ગાયત્રી મંત્ર યજ્ઞ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષા માર્ચ 2024 આપવા તૈયાર વિદ્યાર્થીઓને શુભકામના સરકારી માધ્યમિક શાળા રેવાણીયા RMSA તાલુકો વીંછીયા આચાર્ય ભાષા બેન ઠાકરે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.