લુણાવાડા નગરમાં ઢોલનગારા સાથે પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમ - At This Time

લુણાવાડા નગરમાં ઢોલનગારા સાથે પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમ


ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર યુવા મોરચા દ્ર્રારા પ્રાથમિક સદસ્તા અભિયાન કાર્યક્રમ ઢોલનગારા સાથે કરવામાં આવ્યો આ કાર્યક્રમ માં લુણાવાડા વિધાનસભા ના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ મહામંત્રી મુળજીભાઈ રાણા,યુવામોરચા જિલ્લા પ્રમુખ કેતનસિંહ ઝાલા મહામંત્રી રાજદેવસિંહ ,કાર્યાલયમંત્રી અને યુવામોરચા પ્રભારી જીગર પંડ્યા, જિલ્લા પ્રકલ્પ પ્રોફેસર હર્ષભાઈ દવે લુણાવાડા નગરપપાલિકા પ્રમુખ ભાવનાબેન મેહતા, લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુ શાહ, મહામંત્રી મિહિરભાઈ શાહ ,યોગેશભાઈ ભોઈ,યુવમોરચા પ્રમુખ પ્રશાંતરાણા મહામંત્રી ઉમંગભાઈ ભોઈ જિલ્લા ઉપપ્રમુખધર્મેન્દ્રભાઈ ધોબી, નગરપાલિકા કોર્પોરેટર દક્ષેશ પટેલીયા, મહિલા મોરચા પ્રમુખ મધુબાલા બેન પુરોહિત, મહામંત્રી કિંજલ બેન મણીબેન પટેલ અમીબેન પુરાણી, જયાશ્રીબેન દવે સહીત મોટી સંખ્યા માં બહેનો તેમજ મંડળ ની બોડી સહીત સેલના જિલ્લા તેમજ મંડળ ના સંયોજક સહસંયોજક સહીત મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.