CRC કક્ષા વાર્તા કથન સ્પર્ધામાં શ્રી રેવાણિયા પ્રાથમિક શાળાનો દબદબો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hn4uhgy2jwnvvhvk/" left="-10"]

CRC કક્ષા વાર્તા કથન સ્પર્ધામાં શ્રી રેવાણિયા પ્રાથમિક શાળાનો દબદબો.


CRC કક્ષા વાર્તા કથન સ્પર્ધામાં શ્રી રેવાણિયા પ્રાથમિક શાળાનો દબદબો.

ધોરણ 1-2 વિભાગમાં વસિયાણી તુલસી - પ્રથમ નંબર

ધોરણ 3 થી 5 વિભાગમાં મકવાણા તૃપ્તિ - પ્રથમ નંબર

CRC કક્ષા વાર્તા લેખન સ્પર્ધામાં

ધોરણ 6 થી 8 વિભાગમાં ઝાપડિયા મીરા - તૃતીય નંબર

તમામ બાળકોને શાળાના આચાર્યશ્રી હાર્દિકભાઈ તેમજ સારસ્વત મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]