અમદાવાદ : ધોળકા 58 વિધાનસભા માં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ની સભા યોજાઈ - At This Time

અમદાવાદ : ધોળકા 58 વિધાનસભા માં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ની સભા યોજાઈ


ધોળકા 58વિધાન સભા ના ભાજપ ના ઉમેદવાર કિરીટસિંહ ડાભી ના પ્રચાર માં સભા યોજાઈ
ધોળકા ના રામપુર ગામે પટેલ વાડી માં યોજાઈ સભા જેમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા એ ભાસણ કરતા કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું હતું કે કોંગ્રેસ ની સરકાર જ નથિ ગુજરાત માં તો એમનું કામ કેમનું બોલતું હોય પણ ભારતીય જનતા પાર્ટી એ લોકો ને માં અમૃતમ કાંડ જેવી યોજનો લાવી લોકો ના નર્મદાનું પાણી કેવડિયા થી કચ્છ સુધી પહોચાડ્યું, કોરોના માં વયજ્ઞાનિકો એ રસી બનાવી તો કોંગ્રેસ વાળા એ ભાજપ ની રસી કહી લોકો ને આડઅસર થશે તેવું કહી લોકો ને ગેરમાર્ગે દોર્યા પરંતુ કોંગ્રેસ વાળા ને ખબર પડી કે રસી લેવી જરૂરી છે તો આપડી પેલા એ રસી લેવા પોચી ગયા તા એવું જણાવી ધોળકા વિધાન સભા ના ઉમેદવાર ને બહુમતી થી વિજય બનાવવા આહવાન કર્યું હતું આ તકે ભાજપ ના હોદેદારો, આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા

રીપોર્ટર: મુકેશ ઘલાવાણીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon