રાષ્ટ્ર પ્રેમી જુના સંધી નિસ્ઠાવન સમાજ સેવક દાનભાઈ ખાંભલા ના ઘરે આજે અટલ જી ની જન્મ જયંતિ ની ઉજવણી સાથે મોદી જી ની મન કી બાત - At This Time

રાષ્ટ્ર પ્રેમી જુના સંધી નિસ્ઠાવન સમાજ સેવક દાનભાઈ ખાંભલા ના ઘરે આજે અટલ જી ની જન્મ જયંતિ ની ઉજવણી સાથે મોદી જી ની મન કી બાત


આજ રોજ પ્રદેશ ભાજપ ના પરીપત્ર જિલ્લા ભાજપની સુચના મુજબ તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિત્તે માંગરોળ તાલુકાના શેરીયાજ મુકામે બુથ-૩ મા તાલુકા ભાજપ મહામંત્રી દાના ભાઈ ખાંભલા ના નિવાસે તાલુકા ભાજપ સંગઠન મંત્રી ભુરાભાઈ વાડલિયા તેમજ બુથના કાર્યકર્તા સાથે સ્વ. અટલજીના સ્મરણો ને યાદ કરી પુષ્પાંજલિ નો કાર્યક્રમ તેમજ માન..ની શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મન કી બાત સાંભળવાનું કાર્યક્રમ કરવામાં આવેલ.. તેમજ તાલુકા ના અન્ય ગામો માં પણ કાર્યક્ર્મ યોજવા મા આવ્યો તાલુકા ભાજપ પરિવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.