અમરેલી ખાતે નગરપાલિકા અને વહીવટીતંત્ર અન્વયે દબાણ દૂર કરવા માટે અનોખી પહેલ - At This Time

અમરેલી ખાતે નગરપાલિકા અને વહીવટીતંત્ર અન્વયે દબાણ દૂર કરવા માટે અનોખી પહેલ


અમરેલી સીટી માંઅલગ અલગ વિસ્તારમાં નગરપાલિકા અને વહીવટીતંત્ર અન્વયે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે

અમરેલી ખાતે તારીખ ૨૪/૦૫/૨૦૨૩અને ૨૫/૦૫/૨૦૨૩ના રોજ અમરેલી નગર પાલિકા તથા વહીવટીતંત્ર સંકલન દ્વારા અમરેલી શહેર (સી.ટી) નાઅલગ અલગ અલગ વિસ્તારમાં ડી-મૌસમ (દબાણ) દૂર કરવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે .
તેથી આજે ૧૨૫જેટલી પોલીસજવાનો બે પી આઈ,૪ પી. એસ. આઈ તેમની સાથે નગર પાલિકા ના ચીફ ઓફીસર ,ફાયર બ્રિગેડ ના અધિકારી ઓ ફેલેગ માર્ચ કરવા આવી હતી અને અમેરલી ના શહેર ની પ્રજાજનો પોતાનું સ્વૈચ્છિક દબાણ હટાવવાની માટે ફેલેગ માર્ચ કરી ને સમજણ આપી ને દબાણ દૂર કરવા નો અનુરોધ કર્યો હતો તેથીઅને તારીખ૨૪/૨૫ બે દિવસમાં વહીવટીતંત્ર તથા નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા આવ છે
જયારે પ્રજાજનો સમજણ આપીને સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો તે દબાણ માટે પોલીસતંત્ર જવાનો સાથે રાખીને દબાણ દૂર કરવા આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.