બાવળા ના બગોદરા માં અજગર દેખા દેતા ચીંતાના વાદળ અજગર ને રેસ્ક્યુ કરાયો - At This Time

બાવળા ના બગોદરા માં અજગર દેખા દેતા ચીંતાના વાદળ અજગર ને રેસ્ક્યુ કરાયો


બાવળા તાલુકાના બગોદરા ગામે ખોદાણ વાળી કેનાલમાં ૬ ફૂટ લાંબો અજગર દેખાતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા માછલી પકડવા ની જાળ માં ફસાયેલ અજગર જોઈ જતા બગોદરામાં અજગર દેખાતા ચીતાના વાદળવનવિભાગને જાણ કરતા AL ગાલા તથા તેમની ટીમ ના વિ.ડી. સોલંકીઘટનાસ્થળે આવી જાળમા ફસાયેલ અજગરને બહાર કાઢવામાં આવ્યો હતો આખરે માછલી પકડવાનીજાળમાં ફસાયેલ અજગર નો જીવ બચાવવા માં આવ્યો લોકો હાસકારો મેળવ્યો હતો

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.