સંતરામપુર તાલુકા પંચાયત ખાતે ગોઠીબડા જીલ્લા પંચાયતના સદસ્યની ન્યાય સમિતિના ચેરમેન તરીકે પદગ્રહણ - At This Time

સંતરામપુર તાલુકા પંચાયત ખાતે ગોઠીબડા જીલ્લા પંચાયતના સદસ્યની ન્યાય સમિતિના ચેરમેન તરીકે પદગ્રહણ


આજરોજ સંતરામપુર તાલુકા પંચાયત ખાતે ગોઠીબડા જીલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતિ લલિતાબેન જેસીંગભાઈ બારીયાને ન્યાય સમિતિના ચેરમેન તરીકે વિધિવત રીતે તાલુકા પંચાયત કચેરી ખાતે પદગ્રહણ કરવામાં આવ્યું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, એસી સેલના માજી પ્રમુખ રમેશભાઇ દેવજીભાઈ પરમાર, એસી સેલ પ્રમુખ બાબુભાઈ મોતીભાઈ વાલ્મિકી, નરેશભાઈ દેવાભાઇ પરમાર, માજી નગર પાલિકા પ્રમુખ રાજુભાઇ ગલાભાઈ વાલ્મીકિ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી આશાબેન ધર્મેન્દ્રભાઈ ખાંટ, ઉખરેલીના સરપંચ શ્રી દિનેશભાઈ, ગોઠીબડા જીલ્લા પંચાયતના સરપંચશ્રી, તાલુકા સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી શાંતિલાલ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.