વાવાઝોડા - વરસાદને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન - At This Time

વાવાઝોડા – વરસાદને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન


રાજકોટ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકસાન થયું હતું. જાણવા મળ્યા મુજબ વરસાદ અને વાવાઝોડા ના કારણે મીડિયા બોક્સના કાચ ફૂટી ગયા હતા અને એલીવેસનના પતરાં પણ ઉડી ગયા હતા. આ ઉપરાંત બેનરોને પણ નુકસાન થયું હતું. વાવાઝોડા ના કારણે કુચ બિહાર ટ્રોફી રદ કરવી પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.