ગઢડાના ૭૮૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ તેમજ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરતાં મંત્રી કુંવરજી બાવળીયા - At This Time

ગઢડાના ૭૮૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ તેમજ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરતાં મંત્રી કુંવરજી બાવળીયા


ગઢડાના ૭૮૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ તેમજ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરતાં મંત્રી કુંવરજી બાવળીયા

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને આજરોજ ગઢડા (સ્વા.) તાલુકાની નુતન કન્યા વિદ્યાલય ખાતે ગઢડા શહેર તથા તાલુકા કોળી સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનો દસમો ઈનામ વિતરણ અને સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ- ગઢડાના આદ્યાત્મિક સ્વામીજી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ધીરૂભાઈ બાવળીયા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી દયાબેન અણીયાળીયા, જિલ્લા પંચાયતના સભ્ય વાઘજી જાદવ, બોટાદ જિલ્લાના અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ ભુપત ડાભી સહિત ગઢડા તાલુકાના કોળી સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.