રાજકોટમાં એક દિવસમાં સિટી બસ, કાર,છોટાહાથી અને પેપરમીલમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડની ટીમ ચાર દિશામાં દોડતી થઈ - At This Time

રાજકોટમાં એક દિવસમાં સિટી બસ, કાર,છોટાહાથી અને પેપરમીલમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડની ટીમ ચાર દિશામાં દોડતી થઈ


રાજકોટ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની ચાર ઘટના સામે આવી છે જેમાં એક સીટી બસ, એક મોટરકાર, એક ગેસ સિલિન્ડર ભરેલ છોટાહાથી અને એક પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જો કે સદનસીબે આગ લાગવાની ચાર ઘટના પગલે એક પણ જગ્યાએ કોઈ જાનહાની થવા પામી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.