જસદણમાં કચરાપેટીના ઢાંકણાને લઈને તાજા સમાચાર જાણો - At This Time

જસદણમાં કચરાપેટીના ઢાંકણાને લઈને તાજા સમાચાર જાણો


જસદણમાં કચરાપેટીના ઢાંકણાને લઈને તાજા સમાચાર જાણો

જસદણ વોર્ડ નંબર 2 ટાઉન હોલ સામે આવેલ મેદાનમાં નગરપાલિકાની કચરાપેટીઓ પડેલ છે જેના ઢાંકણાઓ અને બારીઓ તોડીને ત્રણ બૈરાઓ લઈને જતી હોય તેવું વીડિયો ફોટોમાં જોવા મળી રહ્યું છે જસદણ નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તાર વાજશુરપરા ટાઉન હોલ ની સામે આવેલ મેદાનમાં નગરપાલિકાની લોખંડની કચરાપેટીઓ પડેલ છે જે કચરાપેટી ઉપરના ઢાંકણા અને દરવાજા છેલ્લા એક વર્ષથી ચોરી થતું હોવાનું જાણવા મળ્યું છે અને અચાનક અબતક ચેનલના રિપોર્ટરની નજર પડતા આ ત્રણ ચોર મહિલાઓને કેમેરામાં કેદ થઈ હતી તેમજ આ લોકો વહેલી સવારે ઉઠી શેરી ગલીઓમાં જે કાંઈ પડ્યું હોય તે ઉઠાવી જાય છે નગરપાલિકાની ગટરના ઢાંકણાવો પણ ઉઠાવી જાય છે, લગભગ આ નગરપાલિકાના ભંગારની હજારો રૂપિયાની ચોરી કરી અને બારોબાર વેચી મારેલ છે જસદણ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં તાલુકા પંચાયત પાછળ આવેલ દેવીપુજક વિસ્તારની કોઈક મહિલાઓ લોખંડની પ્લેટો ચોરી કરીને માથે લઈ જતી કેમેરામાં દેખાઈ રહી છે જસદણ નગરપાલિકા આના વિરુદ્ધ ફરિયાદ કરે અને કડક કાર્યવાહી થાય જે ભંગારના ડેલા વાળાને ભંગાર આપી રહી છે તેની પણ પૂછપરછ થાય તો લાખો રૂપિયાની ચોરી નો ભેદ ઉકેલાઈ જઈ શકે અને આ મહિલાઓ કોણ છે, ક્યાંથી આવે છે જે નગરપાલિકા જો આના વિરુદ્ધ પગલાં ભરે તો ઘણો ચોરીનો ભેદ અને નામ પ્રકાશમાં આવશે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.