બગોદરા નવનિર્મિત બ્રિજ ની સ્ટ્રીટ લાઈટ બંધ હાલત માં - At This Time

બગોદરા નવનિર્મિત બ્રિજ ની સ્ટ્રીટ લાઈટ બંધ હાલત માં


બગોદરા બનેલા નવનિર્મિત બ્રિજ ઘણા સમયથીચાલુ કરી દેવા માં આવ્યો છે ત્યારે બ્રિજ તો ચાલુ કરવામાં આવ્યો છે રાત્રી સમયે સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળે છે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવા નો વારો આવે છે અંધાર પાટ ના કારણે કેટલા અકસ્માતો પણ સર્જાય છે સ્ટ્રીટ લાઈટો ઝડપથી ચાલુ કરવા માં આવે તેવી ઉઠવા પામી હતી
તે જોવુ રહ્યુ કે ક્યારે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે છે.

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.