જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા અપાઈ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા અપાઈ


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા અપાઈ

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય , શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા બોટાદ શહેર ના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠું મો કરાવી "બેસ્ટ ઓફ લક " ની શુભેચ્છા પાઠવવા માં આવેલ .
આ પ્રસંગે જાયન્ટ્સ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન , યુનિટ ડિરેકટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , ફેડરેશન પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , સેક્રેટરી સોનલ બેન આદેસરા , દિના બેન વડોદરિયા , નીતા બેન લખાણી , બેલા બેન રોજેસરા , નાદિરા બેન દરેડીયા , બીના બેન કોઠારી વગેરે હાજર રહેલા.
આ ઉમદા કાર્ય માટે દરેક સ્કૂલ ના પ્રિન્સીપાલ તથા સ્ટાફ નો સુંદર સહયોગ મળેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.