બનાસકાંઠા દાંતા કાત્યા કુમારી માર્કેટ ના વહેપારીઓ દેશભક્તિના રંગેરંગાયા... - At This Time

બનાસકાંઠા દાંતા કાત્યા કુમારી માર્કેટ ના વહેપારીઓ દેશભક્તિના રંગેરંગાયા…


બનાસકાંઠા દાંતા કાત્યા કુમારી માર્કેટ ના વહેપારીઓ દેશભક્તિના રંગેરંગાયા...

દાંતા ના માર્કેમા વહેપારીઓ ધ્વારા તીરંગો લહેરાવ્યો

તિરંગો લહેરાવી સાથે સાથે માર્કેટ સર્વે વહેપારીઓ ભેગા મળીને નાસ્તા ની વ્યવસ્થા કરી..

દાંતા માર્કેટ ના હિન્દ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને તિરંગો લહેરાવ્યો

દાંતા માકેટ ના હિન્દુ મુસ્લિમ ભાઈઓ પોતાની એકતા નું પ્રતિકનો પરિચય દેખાડ્યો

દાંતા ના માર્કેટ ના હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ તિરંગો લહેરાવી દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા...

દાંતા ના માર્કેટ ના વહેપારીઓ દ્વારા આ તિરંગો લહેરાવવા નું આયોજન દાંતા ના કાત્યા કુમારી માર્કેટ મા કરવા‌મા આવ્યું

દાંતા માર્કેટ ના વહેપારીઓ તિરંગો લહેરાવી અને બધા મીત્રો ભેગા મળીને નાસ્તો કરી છુટા પડ્યા

દાંતા માર્કેટ ના હિન્દ મુસ્લિમ ભાઈઓ સુંદર કોમી એકતા નું પ્રતીક પૂરું પાડ્યું....

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.