હાઈકોર્ટે પોલસની ભૂમિકા પર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ TASS એસોસિએશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ પત્રકાર પરિષદમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી
કોમર્શિયલ ઉઘરાણીમાં પોલીસની ભૂમિકાને લઈને હાઈકોર્ટના ન્યાયાધીશ સંદિપ એન.ભટ્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પોલીસ નો ઉધડો લેતાં જણાવ્યું હતું
Read more