આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર ખરાડી નાઓએ અસરકારક કામગીરી કરવા પોલીસ સ્ટેશન સ્ટાફને સુચના કરેલ જેઆધારે આજ રોજ તા.૧૯/૧૦/૨૦૨૩ના પોલીસ સ્ટાફના અજયભાઈ મુકેશભાઈ સોલંકી તથા કિશોરભાઇ જોરૂભાઇ ચૌહાણ અ.પો.કો. તથા લાલજીભાઇ મનુભાઇ રાઠોડ અ.પો.કો.નાઓની સંયુકત ચોક્કસ બાતમી હકીકત આધારે બોટાદ ભાવનગર રોડ મઢુલી ચોકી પાસે આવેલ પાના માવાના ગલ્લે જાહેરમાં આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર કાગળમા ટીમ તથા ખેલાડીઓના નંબર લખી પૈસા વડે ક્રિકેટ રમત ઉપર જુગાર રમી રમતા ચાર ઇસમોને પકડી પાડી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલછે.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.