અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પાસે એક thaar કાર અને Dafar ટ્રક વચ્ચે અકસ્માત થયો જે જોવા લોકો ત્યાં ભેગા થયા પણ એ લોકો ને સુ ખબર કે એમનું મોત ત્યાં એમની રાહ જોતું હશે એક કાર ચાલક ને ત્યાં થયેલ રોડ પર નું ટ્રાફિક નો દેખાયું અને કાર ચાલકે એક સાથે ૧૦ થી ૧૫ લોકો ને અડફેટે લીધા જેમાં ૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો - At This Time

અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પાસે એક thaar કાર અને Dafar ટ્રક વચ્ચે અકસ્માત થયો જે જોવા લોકો ત્યાં ભેગા થયા પણ એ લોકો ને સુ ખબર કે એમનું મોત ત્યાં એમની રાહ જોતું હશે એક કાર ચાલક ને ત્યાં થયેલ રોડ પર નું ટ્રાફિક નો દેખાયું અને કાર ચાલકે એક સાથે ૧૦ થી ૧૫ લોકો ને અડફેટે લીધા જેમાં ૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો


તા:-૨૦/૦૭/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર એક મહેન્દ્રા થાર ગાડી અને એક ડફર ટ્રક વચ્ચે થયો અકસ્માત જે જોવા લોકો ના ટોળા ભેગા થયા એટલા માં એક જેગવાર કાર જેની સ્પીડ લગભગ ૧૨૦ થી ૧૫૦ km ની આસપાસ નોંધવામાં આવી આ કાર ચાલકે એક સાથે ૭ લોકો ના જીવ લીધા અને અન્ય ૨ લોકો ને ઘાયલ કર્યા હતા

અમદાવાદ માં દિવસે ને દિવસે ટ્રાફિક વધતું જાય છે ને સાથે સાથે અકસ્માત ના બનાવો વધે છે એક અકસ્માત જોવા લોકો જાય છે ને પાછળ થી એક જેગવાર ચાલક ફૂલ સ્પીડ માં આવી ને ત્યાં ઉભેલા લોકો ને હડફેટે લે છે

વાત એમ છે સુ તે કાર ચાલકે ને રોડ પર નો આ અકસ્માત નહિ દેખાયો હોઈ કે રોડ પર આવડો મોટો અકસ્માત થયો ને જેગવાર કાર ચાલક ને દૂર થી નહિ ખબર પડી હોય કે આગળ કઈક ટ્રાફિક જામ છે તો ગાડી ની સ્પીડ ઓછી કરું સુ તેને ત્યાં ઉભેલા પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાન પણ નહીં દેખાયા હોઈ સુ આ હિટ એન્ડ રન નથી ક્યાં સુધી આ હિટ એન્ડ રન જેવા કેસો બનતા રહેશે

અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર એક જેગવાર કાર ચાલક ગોતા વિસ્તાર નો રહેવાસી છે આ અકસ્માતમાં માં જેગવાર કાર ચાલક પણ ઘાયલ થયો છે અની સાથે અન્ય બે વ્યક્તિ પણ કાર માં સવાર હતા એક યુવતી પણ સાથે હતી લોકો દ્વારા આ કાર ચાલક ને સબક શીખડાવવા આગળ વધતા પોલીસ તેમજ અન્ય લોકો દ્વારા કાર ચાલક ને સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવાયો હતો આ જેગવાર કાર ચાલક માં લીધે ૭ વ્યક્તિ એ પોતાનો જીવ ગુમાવ્યો અને અન્ય ૧૦ લોકો ને નાની મોટી ઈચ્છાઓ થતા એને સોલો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવાયા હતા

મૃતકોના નામ (૧) નિરવ - ચાંદલોડિયા (૨)અક્ષય ચાવડા - બોટાદ (૩) રોનક વિહલપરા - બોટાદ (૪) ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
(૫) કૃણાલ કોડિયા - બોટાદ (૬) અમન કચ્છી -સુરેન્દ્રનગર (૭) અરમાન વઢવાનિયા - સુરેન્દ્રનગર સાથે અન્ય બે વ્યક્તિ ને અસરવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ

9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.