પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું વતનમાં ભવ્ય સ્વાગત કરાયુ - At This Time

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું વતનમાં ભવ્ય સ્વાગત કરાયુ


*પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું વતનમાં ભવ્ય સ્વાગત કરાયુ*

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ ઉમરાળા થી બાઈકો અને કારો ના ભવ્ય કાફલા સાથે રેલી યોજી ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરાયુ હતુ ઉમરાળા ખાતે શક્તિસિંહ ગોહિલનું તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતુ ધોળા જં.ખાતે ઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ શક્તિસિંહ ગોહિલે વતન લીમડા ગામે શરમાળી દાદા મંદિરે દર્શન કર્યા હતા ત્યાર બાદ એક સભા યોજી હતી સભામાં સમગ્ર ભાવનગર જિલ્લા અને તાલુકા ભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.