પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા લીલાપુર ગામે મિટિંગ યોજાઈ - At This Time

પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા લીલાપુર ગામે મિટિંગ યોજાઈ


પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા લીલાપુર ગામે મિટિંગ યોજાઈ

પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આયોજિત આગામી સમયમાં જસદણ શહેર અને તાલુકામાં રહેતા પાટીદારો પરિવાર દ્વારા લાપસી મહાપ્રસાદનું આયોજન કરવાનું છે જેના ભાગરૂપે લીલાપુર ખાતે મોહન દાદાની ડેરીએ સમસ્ત લીલાપુર ગામ પાટીદાર પરિવાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં લીલાપુર ગામમાંથી બહોળી સંખ્યામાં પાટીદાર પરિવારના યુવાનો અને મિત્રો હાજર રહેલ. અને આ તકે જસદણ થી પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા અને સમગ્ર ટીમ હાજર રહેલ.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.