બાલાસિનોર તાલુકા હાડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર તાલુકા હાડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


'

વિકાસશીલ ભારત' થી 'વિકસિત ભારત' થવા તરફ પ્રયાણ કરતી યાત્રા....

આજેબાલાસિનોર તાલુકા ના હાડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ. અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનુ માર્ગદર્શન આપ્યું

કેન્દ્ર અને રાજ્યની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના દરેક માનવી સુધી પહોંચે તે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવો તેમ જ છેવાળાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો છે આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, ઇન્ચાર્જ અજમેલસિંહ પરમાર મહીસાગર જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ મામલતદાર સાહેબ રાજેન્દ્રસિંહ જી વાઘેલા બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી સાહેબ સલીઆવડી જિલ્લા પંચાયત મહીસાગર દંડક બીપીનભાઈ કે વણકર બાલાસિનોર તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રસિંહ પરમાર મહિલા મોરચાના જિલ્લાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ ભાજપ યુવા મોરચાના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને ગામના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સદસ્યો ગામના વડીલો આગેવાનો વડીલો અને વહીવટતંત્ર આગેવાનો ગ્રામજનો હાજર રહ્યાં

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.