બરવાળા ખાતે હાઈવે પરના મુખ્ય ચાર રસ્તાઓ પરના એકસાથે ત્રણ સર્કલ નું કરાયું ખાતમુહૂર્ત.
અમદાવાદ ભાવનગર હાઈવે પર બરવાળા શહેરની ત્રણ જગ્યાઓ પર બનશે સર્કલ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાળીયાદ વિસામણ બાપુની જગ્યા દ્વારા બનાવાશે ત્રણ સર્કલ પાળીયાદ જગ્યાના સંચાલક ભયલુબાપુ ના હસ્તે કરાયું વિધિવત પૂજન સાથે ખાતમુહૂર્ત બરવાળા ખાતેના અમદાવાદ ભાવનગર હાઈવે પરના સાળંગપુર રોડ ત્રણ રસ્તે, તેમજ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ત્રણ રસ્તા અને બસ સ્ટેન્ડ રોડ ત્રણ રસ્તા પર બનાવાશે સર્કલ બરવાળા શહેર અને તાલુકા પંથકના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું ભયલુબાપુ ના હસ્તે ખાતમુહૂર્ત પાળીયાદ જગ્યાના સંચાલક ભયલુબાપુનું શહેર અને પંથકના વેપારીઓ તેમજ આગેવાનો દ્વારા કરાયું સન્માન સર્કલ ના નામકરણ પણ કરાયા જેમાં બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા સર્કલ નું નામ વિહળ સર્કલ, શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ત્રણ રસ્તાનું નામ સનાતન ધર્મ સર્કલ અને સાળંગપુર રોડ ત્રણ રસ્તાનું પૃથ્વીરાજ સર્કલ નામકરણ કરાયું આ તમામ સર્કલના દાતાઓ પૃથ્વીરાજ સર્કલ ના દાતા ધરમશીભાઈ તુરખીયા અમર ગ્રુપ વડોદરા વાળા તેમજ સનાતન ધર્મ સર્કલના દાતા અમર ગ્રુપ વડોદરા ના વિનોદભાઈ પી તુરખીયા અને વિહળ સર્કલના દાતા ગીરધરભાઈ સવાણી રૂદ્રાક્ષ ગ્રુપ વડોદરા.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
