સુરત ફાધર ડે એ સારથી એવન્યુ રેસિડેન્સી ના યુવાનો દ્વારા ૭૦ થી વૃક્ષ રોપાયા - At This Time

સુરત ફાધર ડે એ સારથી એવન્યુ રેસિડેન્સી ના યુવાનો દ્વારા ૭૦ થી વૃક્ષ રોપાયા


સુરત ફાધર ડે નિમતે તા૧૯/૬/૨૨ ને રવિવાર ના રોજ વૃક્ષારોપણ મુહિમ ચલાવાય સારથી રેવન્યુ સોસાયટી ફરતે ૭૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરવા નુ આયોજન કરેલ હતુ. વૃક્ષો નું વાવેતર કરો અને પર્યાવરણ બચાવો નો સંદેશ આપવા માટે સારથી એવેન્યુ રેસીડેન્સી ના દરેક સભ્ય ના સાથ સહકાર થી સોસાયટી ની ફરતી સાઈડ ૭૦ થી વધુ વૃક્ષો નુ વાવેતર કરવા નુ આયોજન કરેલ હતુ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.