બોટાદનાં ગઢડા તાલુકાના જનડા ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાની ચિમકી - At This Time

બોટાદનાં ગઢડા તાલુકાના જનડા ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાની ચિમકી


ગામ લોકો દ્વારા વિરોધ કરી આચાર્યની અસભ્ય શાળાને તાળાબંધી કરવાની ચિમકી વર્તન અને મનમાની થી સ્થાનિક લોકોમાં ભારે રોષ..

આચાર્ય શાળાના રૂમમાં ગાદલા મૂકી આરામ કરતાં હોવાનો વિડિયો વાયરલ થયો

આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાં બંધી કરી ચિમકી બાળકો વાલીઓ સૂત્રોચ્ચાર સાથે વીરોધ પ્રદર્શન કરવામાં આવ્યું...

આજ થી પ્રાથમિક શાળાના બાળકોની પરીક્ષા શરૂ થતી હોય વિવાદની ઘેરી અસર...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.