બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


બરવાળા ધંધુકા રોડ પર બાઈકનો અકસ્માત.

બાઇક ચાલક અંદાજે 45 વર્ષના પુરુષનું ઘટના સ્થળે કરૂણ મોત.

હિટ એન્ડ રનની ઘટના આવી સામે.

પોલારપુર ગામ પાસે હોટલ શિવરંજની નજીક અસ્કામત સર્જાયો.

બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો.

અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

બાઇક ચાલક બાવળા થી સાળંગપુર દર્શને જઈ રહેલ બાઇક ચાલકનું મોત નીપજ્યું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.