બોટાદ જિલ્લાના ૧૨ પોલીસ કર્મીઓની જીલ્લા બહાર બદલી - At This Time

બોટાદ જિલ્લાના ૧૨ પોલીસ કર્મીઓની જીલ્લા બહાર બદલી


બોટાદ જિલ્લાના ૧૨ પોલીસ કર્મીઓની જીલ્લા બહાર બદલી

ડી. જી ઓફિસ દ્વારા 12 પોલીસ કર્મીઓની જીલ્લા બહાર કરાય બદલી.
બોટાદ જિલ્લા કેમિકલ કાંડમાં ગૃહ મંત્રી દ્વાર બદલી તેમજ સસ્પેન્ડ બાદ બદલી.
બરવાળા પોલીસ સ્ટેશન તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના કર્મીઓ ની બદલી, એલ સી બી અને એસ ઓ જી વિભાગ ના પોલીસ કર્મીઓની કરાઈ

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.