રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ નજીકથી મહિલાના કેટલાક અવશેષો મળ્યા
બ્રેકીંગ
અમરેલી- રાજુલા
રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ નજીકથી મહિલાના કેટલાક અવશેષો મળ્યા
અઢી માસ પહેલા સોનલબેન ચુડાસમા ગુમ હતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ દાખલ થય હતી
ખુલ્લા કુવામાંથી મહિલાની લાશ મામલે માત્ર અવશેષો મળ્યા પોલીસ દોડી
ASP વલય વૈદ્ય સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પોહ્ચ્યો
મહિલાની હત્યા કરી કુવામાં ફેંકી હોવાની પોલીસને આશંકા તપાસનો ધમધમાટ
થોડીવારમાં હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાશે
મહિલાના અવશેષોને પોલીસે દ્વારા રાજુલા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા
અવશેષોને ફોરેસિંક લેબ ભાવનગર મોકલવામાં આવ્યા
યોગેશ કાનાબાર રાજુલા અમરેલી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
