જીતુભાઇ મોહનભાઈ કુહાડા નાં અધ્યક્ષ સ્થાને. આવકાર્ય ની સાથે શાલ ઓઢાડી ફૂલહાર કરી મીઠાઈ આપી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ નાં સંગઠન સાથે સન્માન કરવામાં આવ્યું હતુ
વેરાવળ પાટણ (સોમનાથ) સનાતન હિંદુ સેવા સમાજના પ્રમુખ શ્રી તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઇ મોહનભાઈ કુહાડા નાં અધ્યક્ષ સ્થાને થી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્તિ થયેલ વેરાવળ પાટણ શહેર ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ મેસવાણિયા ને આવકાર્ય ની સાથે શાલ ઓઢાડી ફૂલહાર કરી મીઠાઈ આપી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ નાં સંગઠન સાથે સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ નાં મહામંત્રી શ્રી તેમજ વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, ભોઈ સમજના પટેલ શ્રી હરગોવિંદભાઈ વાજા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ,લુહાર સમાજ નાં પ્રમુખ શ્રી મહેશભાઈ મકવાણા, દરબાર સમાજના અગ્રણી રમજુભા ચાવડા, જનરલ સિંધી સમાજના પ્રમુખ લાલાભાઇ ધી વાળા,સિંધી સમાજ નાં તેમજ સ્વામી લિલાશાહ ભવન ના પ્રમુખ શ્રી રમેશભાઈ ડોડેજા, દિલીપભાઈ ડોડેજા , સિંધી બ્રહ્મ સમાજ નાં પ્રમુખ શ્રી રાજુભાઇ શર્મા,ખારવા સમાજના મંત્રી નારણભાઇ બાંડીયા, હીરાબેન સતી કુવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશભાઈ સોની વગેરે સાથે રહેલ ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
