શેઠ ની શિખામણ ઝાંપા સુધી  સરકારી યોજના ઓથી અજાણ નેતા ઓ સરકાર ની સિદ્ધિ ઓ ક્યાંથી વર્ણવે ?                                   હજારો કલ્યાણકારી યોજના ઓના નિયત નમૂના પહેલા જ બાળ મરણ પામે છે મોટા ભાગે જૂની બોટલ માં નવો શરાબ જેમ યોજના ઓના નામ બદલી દેવાય છે વચન પૂર્તિ ના હાર્દ સમજ્યા છીએ - At This Time

શેઠ ની શિખામણ ઝાંપા સુધી  સરકારી યોજના ઓથી અજાણ નેતા ઓ સરકાર ની સિદ્ધિ ઓ ક્યાંથી વર્ણવે ?                                   હજારો કલ્યાણકારી યોજના ઓના નિયત નમૂના પહેલા જ બાળ મરણ પામે છે મોટા ભાગે જૂની બોટલ માં નવો શરાબ જેમ યોજના ઓના નામ બદલી દેવાય છે વચન પૂર્તિ ના હાર્દ સમજ્યા છીએ


શેઠ ની શિખામણ ઝાંપા સુધી 

સરકારી યોજના ઓથી અજાણ નેતા ઓ સરકાર ની સિદ્ધિ ઓ ક્યાંથી વર્ણવે ?     

                            

હજારો કલ્યાણકારી યોજના ઓના નિયત નમૂના પહેલા જ બાળ મરણ પામે છે

મોટા ભાગે જૂની બોટલ માં નવો શરાબ જેમ યોજના ઓના નામ બદલી દેવાય છે વચન પૂર્તિ ના હાર્દ સમજ્યા છીએ 

અપ દેવો ભવ તારો દીવો તું જાતે બન 

કલ્યાણકારી યોજના ઓ અનેક પુખ્ત વિચારણા સંશોધનો સર્વેક્ષણો પછી તજજ્ઞ માર્ગદર્શન હેઠળ બનતી હોય છે દરેક યોજના ઓ બને છે તેના માટે બજેટ જોગવાઈ લાભવીત વર્ગ યોજના ઓના ઉદેશો હેતુ બહુ સરસ હોય છે 

અમુક યોજના ઓતો પંચવર્ષીય આયોજન ના દસ્તાવેજ છે જે દાયકા ઓ સુધી ચલાવય પણ આઝાદી ના ૭૫ વર્ષ પછી પણ આમિર અને ગરીબ વચ્ચે અંતરાયભેદ ની દીવાલ દિવસે દિવસે પહોળી થતી જાય છે ગરીબ વધુ ગરીબ થતો જાય છે અને આમિર વધુ ને વધુ આમિર થતો જાય છે દેશ ની

કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર ની પ્રદેશ પ્રાંત પ્રમાણે જરૂરિયાત મુજબ ની યોજના ઓ બની કેવી કે સુકન્યા સમૃદ્ધિ હરિયાણા બેટી બચાવો  પાણીપત વર્ષ ૨૦૧૫ પંડિત દિનદયાલ ગ્રામ જ્યોતિ પ્રધાનમંત્રી જનધન કિસાન વિકાસ અને અંત્યોદય રાષ્ટ્રીય આયુષ મિશન વૈજ્ઞાનિક મહિલા માટે કિરણ યોજના પઢે ભારત બઢે ભારત રાષ્ટ્રીય ગોકુલ મિશન મૌલાના આઝાદ સ્વાસ્થ્ય અને શહેરી સ્વાસ્થ્ય જીવન જ્યોતિ બે લાખ સહાય સુરક્ષા વીમા રાષ્ટ્ ઉન્નત નો યોર પોર્ટલ જીવન પ્રમાણ વનબધું કલ્યાણ DBTL નેશનલ એપ્ટક ફાઇબર ડીઝીટલ ઇન્ડિયા બલ્બ વિતરણ રાષ્ટ્રીય કૃમિ નિવારણ મિશન ઇન્દ્રધનુષ શ્રમેવ જયતે સાંસદ આદર્શ ગ્રામ રાષ્ટ્રીય માટી કાર્ડ જનની સુરક્ષા રાજીવ ગાંધી કિશોરી અધિકારીતા સબલા ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ  એક્રેડીટેડ સોશ્યલ કાર્ડ અર્બન સોશ્યલ હેલ્થ ધનલક્ષ્મી કૃષિ શ્રમિક સુરક્ષા રાજીવ ગાંધી શિલ્પ વીમા આમ આદમી વીમા દુર્ઘટના વીમા રોશની કસ્તુરબા ગાંધી બાલિકા શિક્ષણ અભિયાન કેન્દ્રીય વિદ્યાલય નેશનલ સ્ક્રીમ નેશનલ મિન્સ મેરીટ ગ્રામીણ રોજગારી સ્વર્ણિમ ગ્રામ રાજીવ ગાંધી આવાસ આજીવિકા મિશન મેશનલ ફ્રુડ પ્રોસેસિંગ જવાહર શહેરી નવીનિકરણ સ્વર્ણિમ રોજગાર આંબેડકર વાલ્મિકી ઝૂંપડપટી પર્લ જેવી કેન્દ્ર સરકાર ની હજારો એવી યોજના ઓ છે કે મોટા ભાગ મંત્રી ઓ કે નેતા ઓને પણ ખબર નથી હોતી ક્યાં રાજ્ય માંથી ક્યાં નેતા એ ક્યારે કંઈ યોજના નો પ્રારંભ કર્યો 

આવી જ રાજ્ય સરકાર ની સમરસ ગ્રામ સરદાર આવાસ તીર્થ ગામ સૂક્ષ્મ ચિસાઈ પંચવટી પાવન ગામ હળપતિ આવાસ વીર કિનારીવાલા દતોપંત થેગડી બલસખા ડોટર પલ્સ ઝુપડા વીજળી કરણ  વર્ધિત પેન્શન સંકટ મોચન જૂથ વીમા શક્તિદૂત ક્લસ્ટર ચિરંજીવી  કસ્તુરબા પોષણ બાળભોગ કુંવરબાઈ મામેરું માઇ રામબાઈ વિધા સાધના સાત ફેરા વાયબ્રન્ટ તાલુકો વિદ્યાદીપ દૂધ સંજીવ ગણેવેશ સરસ્વતી સાધના ડો સવિતા બાઈ સત્યવાદી રાજા હરિચંદ્ર મુખ્ય મંત્રી ગૃહ અર્બન સેનિટેશન સહિત એક હજાર થી વધુ યોજના ઓતો એવી છે કે તેના નિયત નમૂના ઓ પહેલા બાળ મરણ પામે છે બોર્ડ કોર્પોરેશન યોજના ઓ તેનો અધકચરો અમલ અમલ થી બદનામ કરવાની માનસિકતા સાથે છટકબારી ગોતી અંગત લાભો માટે ઉપીયોગ કરવા ની હલકી અને ગંદીવિચાર સરણી છે નહિતર આઝાદી ના ૭૫ વર્ષ પછી આટલી બધી અવસ્થા હોય ? અનેક ટેકોનોસેવી નેટવક અત્યાધુનિક સિસ્ટમ પછી પણ લાચારી કેમ? બાયોએડેનન પછી સમયબદ્ધતા ક્યાં છે ? ગુલાટીબાજી રોકી શકી એ છીએ ? જી પી એસ સિસ્ટમ હોય તો પણ ક્યારેય ક્રિમિનલ કે વાહનો નું લોકેશન મેળવી શકીએ છીએ ? કારણ ઉચ્ચ અંતરશુધ્ધિ નો અભાવ અબજો કરોડો ની બજેટ જોગવાઈ વાળી યોજના પાછળ ખર્ચ પછી તેની સિદ્ધિ ઓ કેમ નથી મળતી ? કેટલીય પંચવર્ષીય યોજના ઓ દાયકા ઓ સુધી નિરંતર ચલાવ્યા પછી પણ દરેક ક્ષેત્રે અઘરું કેમ ? આઝાદી ના આટલા વર્ષો પછી શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો અને ઓરડા અપૂરતા છેવાડા ના માનવી સુધી વીજળી  પાણી આરોગ્ય રસ્તા પરિહવન કાયદો વ્યવસ્થા રોજગારી બધું જ અપૂરતું કેમ ? આઝાદી ના હાર્દ અને વચનપૂર્તિ ને આપણે હજી સમજી નથી શક્યા ? શુ આપણને વહેલી આઝાદી સગીર અવસ્થા માં મળી છે આઝાદી ની મહતા અને તેની કિંમત કાંતો આપણે સમજ્યા નથી "યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ"હક્ક અધિકાર ની ઉપલબ્ધી માટે આપણે દરેક ક્ષેત્રે લડી રહ્યા છે સરકારી કચેરી માં કામકાજ બિન જરૂરી તમારી લાંચ રૂશ્વત લાગવગશાહી તાનશાહી અન્યાય અત્યાચાર સામે ટકવા માટે નાની નાની જગ્યા એ સતત સંઘર્ષ કરવો પડશે જે નકશા માં શોધતા પણ ન જડે તેવી નાની નાની જગ્યા એ થતા અન્યાય શોષણ તુમાર સામે હક્ક ઉપલબ્ધી માટે આપણો જન્મ સિદ્ધ અને બંધારણે બક્ષેલ અધિકાર સ્થાપિત કરવા લગે રહો મુનાભાઈ MBBS જેમ ઓલ લાઈફ ઇઝ યોગ ગરીબ ની જિંદગી એક યોગ છે જીવન ના અંતિમ શ્વાસ સુધી જીવન ના અસ્તિવવ ટકાવી રાખવા મહેનત કરતા રહો વર્કિંગ ફોર લાઈફ તારા જીવન નો જાતે ધડવૈયો અપ દેવો ભવ તારો દીવો તું જાત જ બન

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.