દામનગર ખોડિયારનગર ગરનાળા માં માવઠા થી પાણી ભરાયું કાયમી રસ્તા માટે પાલિકા અધિનિયમ થી કાયદો છે પણ તંત્ર ની દાનત નથી. સંકલન માં સરકાર ના હકારાત્મક વલણ નો પાલિકા તંત્ર દ્વારા જ ઉલ્લાળીયો - At This Time

દામનગર ખોડિયારનગર ગરનાળા માં માવઠા થી પાણી ભરાયું કાયમી રસ્તા માટે પાલિકા અધિનિયમ થી કાયદો છે પણ તંત્ર ની દાનત નથી. સંકલન માં સરકાર ના હકારાત્મક વલણ નો પાલિકા તંત્ર દ્વારા જ ઉલ્લાળીયો


દામનગર ખોડિયારનગર ગરનાળા માં માવઠા થી પાણી ભરાયું
કાયમી રસ્તા માટે પાલિકા અધિનિયમ થી કાયદો છે પણ તંત્ર ની દાનત નથી.
સંકલન માં સરકાર ના હકારાત્મક વલણ નો પાલિકા તંત્ર દ્વારા જ ઉલ્લાળીયો

દામનગર શહેર માં ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો આપવા માં નિષ્ફળ નિવડેલ પાલિકા તંત્ર ની બેદરકારી એ લોકો ને વધુ હાલાકી માવઠા થી ગરનાળા માં પાણી ભરતા રાહદારી ઓને ભારે મુશ્કેલી નગરપાલિકા અધિનિયમ માં સ્પષ્ટ જોગવાઈ છે કે કરોડો ના ખર્ચે બનેલ કોમ્પ્લેક્ષ હોય તો પણ તેની પાડી દૂર કરી શહેરિજનો ને રસ્તા આપવા નો કાયદો હોવા છતાં સ્થાનિક તંત્ર ની દાનત નથી વરસાદ ના ચાર માસ પાણી ઉલેસવા નો કોન્ટ્રક આપી કાયમ ગરનાળુ ઉલેસવા ની દુકાન ચાલવતી પાલિકા એ આ માવઠા થી ભરાયેલ પાણી પણ ઉલેચી ખોડિયારનગર અને ખેડૂતો માટે રસ્તો ચાલવા યોગ્ય કરવો જોઈ એ ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ની વારંવાર ની રજૂઆતો થી તાલુકા અને જિલ્લા સંકલન માં થયેલ હુકમો આદેશો થી રેલવે તંત્ર ને સાથે રાખી તત્કાલીન તાલુકા મામલતદાર શ્રી લાઠી દ્વારા સ્થળ તપાસ પછી ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તેવી સરકાર ના તંત્ર ના હકારાત્મક વલણ પછી પણ સ્થાનિક પાલિકા તંત્ર ની દાનત નથી સંકલન માં સરકાર નો સકારાત્મક અભિગમ નો પાલિકા તંત્ર દ્વારા ઉલ્લાળીયો કેમ ?

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.