૭૫મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન રોશની કરવામાં આવી - At This Time

૭૫મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન રોશની કરવામાં આવી


૭૫મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન રોશની કરવામાં આવી

૭૫મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ના પી.આઈ.એન એસ ઘેટીયા તથા વડનગર પોલીસ સ્ટાફ તમામ એ સુશોભિત રોશનીથી શણગારવા માં આવ્યું

૭૫ મો પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિતે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન સુશોભિત લાઈટિંગ તથા રોશની કરીને ૨૬મી જાન્યુઆરી આગલા દિવસે એટલે પૂર્વ સંધ્યાએ ઝગમગ લાઈટિંગ તથા રોશની કરી ને પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં દરેક નાગરિક ને પણ અંતરમન થી રોશનીથી અજવાળુ પાથરાય તેવું દેશ માટે ની સેવા, મૂળભૂત હક્કો પોતાની ફરજ સમજી ને ગામ તાલુકો જીલ્લો રાજ્ય દેશ માટે મૂળભૂત હક્કો સમજી દરેક નાગરિક તરીકે ફરજ બજાવે તેવો ભાવાર્થ સમજવા નો પ્રયત્ન કર્યો વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ના પોલીસકર્મીઓને રોશની કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.