યંગ જાયન્ટસ બોટાદ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા અપાઈ - At This Time

યંગ જાયન્ટસ બોટાદ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા અપાઈ


યંગ જાયન્ટસ બોટાદ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા અપાઈ

જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય,શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા બોટાદ શહેરની એલ.જે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે 9:30 કલાકે ધોરણ ૧૦ અને બપોરે 2:30 ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠું મો કરાવી બેસ્ટ ઓફ લખ(સરસ લખશો)ની શુભેચ્છા પાઠવવા માં આવેલ.આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટદ ના પ્રમુખ કુલદિપ વસાણી, ડી.એ. બ્રીજ દાણી અંકિત ગોપાણી, સહેલી બોટાદ ના નીતાબેન લખાણી વગેરે હાજર રહેલા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.