હિંમતનગર હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો - At This Time

હિંમતનગર હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો


હિંમતનગર
હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશન ખાતે
વિદાય સમારંભ યોજાયો

હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશન ખાતે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી તળજાભાઇ દેસાઈ વિદાય સમારંભ યોજાયો
33 વર્ષ સર્વિસ પૂરી કરીને આજે વિદાય સમારોહનું પોલીસ સ્ટેશન ખાતે યોજાયો
જેમો હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે .કે. રાઠોડ તેમજ પી.એસ.આઇ એ.જે રહેવર તેમજ ગામ્ય પોલીસ સ્ટેશન ના સર્વે સ્ટાફ હાજર રહ્યો

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે 10 વર્ષ સર્વિસ કરી

33 વર્ષ સર્વિસ દરમિયાન કોઈપણ જગ્યાએ સર્વિસ દરમિયાન એક અલગ છાપ ઉભી કરી હતી

આ વિદાય સમારંભમાં તેમની ફેમિલી તેમજ મિત્રો હાજર રહ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.