વસંતોત્સવ 2024 નો માનનીય મંત્રી મૂળુભાઇ બેળાના હસ્તે શુભારંભ - At This Time

વસંતોત્સવ 2024 નો માનનીય મંત્રી મૂળુભાઇ બેળાના હસ્તે શુભારંભ


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ગાંધીનગર સંસ્કૃતિકકુંજ ખાતે 'વસંતોત્સવ ૨૦૨૪' નો માનનીય મંત્રીશ્રી મુળુભાઈ બેરા ના હસ્તે શુભારંભ થયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.