બાવળા ના મીઠાપુર ગામે મકાન ધરસાઈ થતા મહિલા ઇજાગ્રસ્ત - At This Time

બાવળા ના મીઠાપુર ગામે મકાન ધરસાઈ થતા મહિલા ઇજાગ્રસ્ત


અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તાર માં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે બાવળા ના મીઠાપુર ગામે બળોલીયા ફળી માં એક કાચું મકાન અચાનક ધરાશાઈ થતાં મકાનમાં રસોઈ કરતા
હંસાબેન રાજુભાઈ રાઠોડ ને પગ માં ઈજાઓ થતાં
બાવળા ની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડ્યા હતા આમ મકાન પડી જતાં રાજુભાઈ રાઠોડ ના પરિવર પર આભફાટયું હતું ને મુશ્કેલી માં મુકાયા હતા ત્યારે તંત્ર મદદ કરે તે જરૂરી છે

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.