મહીસાગર જિલ્લા ની 6 સબ રજીસ્ટ્રાર કચેરી ના ઓપરેટરો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા - At This Time

મહીસાગર જિલ્લા ની 6 સબ રજીસ્ટ્રાર કચેરી ના ઓપરેટરો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા


મહીસાગર જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરી ના ઓપરેટરો ઉતર્યા હડતાળ પર.

મહીસાગર જિલ્લા ની 6 સબ રજીસ્ટ્રાર કચેરી ના ઓપરેટરો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા.

છેલ્લા 18 માસ થી પગાર ન થતાં જિલ્લા કચેરી બહાર હડતાળ પર.

અમદાવાદ ની આર્ક ઇન્ફોસોફ્ટ કંપની દ્વારા પગાર ન ચૂકવતાં આખરે ઓપરેટરો ઊતર્યા હડતાળ પર.

જિલ્લા સબ રજીસ્ટ્રાર કચેરી બહાર હડતાલ કરતાં કામગિરી ઠપ.

ઓપરેટરો ની ચીમકી જ્યાં સુધી પગાર નહી થાય ત્યા સૂંઘી હડતાળ.

છેલ્લાં 18 માસ થી પગાર ન થતા જીવન નિર્વાહ કરવુ મુશ્કેલ બન્યું.

સબ રજીસ્ટ્રાર કચેરી ના ઓપરેટરો હડતાળ પર ઊતરતાં સબ રજીસ્ટ્રાર કચેરી ની સેવા ઓ ઠપ.

દસ્તાવેજી પ્રકિયા માટે આવતા લોકોને ની મુશ્કેલી મા વધારો થયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.