બગોદરા લીબંડી હાઇવેપર બગોદરા ભોગાવા પુલ પર ગાબડાનુ સામ્રાજ્ય - At This Time

બગોદરા લીબંડી હાઇવેપર બગોદરા ભોગાવા પુલ પર ગાબડાનુ સામ્રાજ્ય


અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ભોગવો પુલ પર મસમોટા ગાબડા પડ્યા વાહનચાલકો ને મુશ્કેલી વાહનચાલકોને કમરનો દુખાવો સમાન ચાલકોને વાહનના એલાઇમેટ પણ ખોરવાઈ જાય છે ખાડાઓના કારણે મોટી દુર્ધટના સજાર્ય શકે છે પુલ આખો બિસ્માર હાલતમાં પુલના સરીયા બહાર આવી ગયા વાહન ચાલકોની ગાંબડા પુરવામાં આવે તેવી માંગ વાહનચાલકો ટેક્ષ ભરવા છતા સારી સુવિધા નથી મળતી તેવું વાહનનુ કહેવું છે
તંત્રને પેટનુ પાણી પણ હલતું નથી

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.