બાલાસિનોર રામમંદિર ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રૈયોલી ગામે યોજાઇ શોભા યાત્રા... - At This Time

બાલાસિનોર રામમંદિર ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રૈયોલી ગામે યોજાઇ શોભા યાત્રા…


22જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોતમ શ્રી રામ ભગવાન ના મંદિરનિ.પૂન:પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખો દેશ
રામમય ભક્તિથી રંગાઇ ગયો છે મહીસાગર જિલ્લોપણ રામમઈ ભકતી થી રંગાઇ ગયો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામ ખાતે રામ ભક્તો દ્વારા રૈયોલી ગામ મા શોભાયાત્રા નું આયોજન કરવામા આવ્યુ હતુ .સમગ્ર રૈયોલી ગામના સિદ્ધિવિનાયક યુવક મંડળ ના તમામ સભ્યો.તથા આશાપુરા યુવક મંડળ ના તમામ સભ્યો. તેમજ રૈયોલી ગામના સમગ્ર ગામ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા .ડીજે ના તાલ સાથે .નિકળેલી.શોભાયાત્રા જય શ્રી રામ ના નારા સાથે. રૈયોલી ગામ મા ફેરવવામા આવી હતી .આ શોભાયાત્રા મા મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તેમજ પત્રકાર છત્રસિંહ કે ચૌહાણ રીયલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી ના પ્રતિનિધિ કે કે વણકર પૂર્વ સરપંચ ગુલાબસિંહ જુવાનસિંહ ચૌહાણ ડાયનાસોર મ્યુઝિયમના મેનેજર વિજયભાઈ મહેરા સામાજિક કાર્યકરો રાજેન્દ્ર સિંહ ચૌહાણ રાજેશભાઈ ચૌહાણ શૈલેષભાઈ મહેરા તેમજ રૈયોલી ગામના ગ્રામજનો વડીલો માતાઓ અને બહેનો અને ગામના અગ્રણીઓ સમગ્ર ગ્રામજનો .તથા નાના મોટા રામભક્તો જોડાયા હતા.અને રૈયોલી ગામ જય શ્રી રામ ના નારાઓથી ગુંજી ઉઠ્યુ હતુ...

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.