રેસકોર્સમાં ધૂળેટીની ધૂમ, યુવક-યુવતીઓ ગરબે ઘૂમ્યા, યંગસ્ટર્સ એકબીજાને કલર લગાવી ડીજેના તાલે ઝૂમ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/feycut5xh3zadce9/" left="-10"]

રેસકોર્સમાં ધૂળેટીની ધૂમ, યુવક-યુવતીઓ ગરબે ઘૂમ્યા, યંગસ્ટર્સ એકબીજાને કલર લગાવી ડીજેના તાલે ઝૂમ્યા


રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રંગીલું ગણાતું રાજકોટ રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી મનભરીને કરી રહ્યું છે. શહેરના રેસકોર્સ રિંગરોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે રાજકોટવાસીઓ ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. બે વર્ષ બાદ લોકોએ એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા હતા અને શહેરના તમામ મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]