ગઢડાના ઉગામેડી પાસે આખલાંની અફડેટે બાઇકસવારનું મોત,1 ઘાયલ - At This Time

ગઢડાના ઉગામેડી પાસે આખલાંની અફડેટે બાઇકસવારનું મોત,1 ઘાયલ


ગઢડાના ઉગામેડી પાસે આખલાંની અફડેટે બાઇકસવારનું મોત,1 ઘાયલ

રખડતાં ઢોરોના ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે.કેટલીકવાર ઢોરોની અડફેટે ચઢી નિદોર્ષ લોકો જીવ ગુમાવતાં હોવાના કિસ્સા સામે આવતાં હોય છે.ત્યારે ગઢડા તાલુકાના માંડવધારનો બે યુવકો ભજન કાર્યક્રમમાં જઇ રહ્યો હતો. ત્યારે ઉગામેડી ગામે આવેલી ગૌશાળા નજીક આખલો આડો ઉતરતાં બાઇકસવાર બંને રોડ પર પટકાયા હતા.જેમાં બાઇકસવારને ઇજા પહોંચી હતી.જ્યારે પાછળ બેઠેલા યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે એક વ્યક્તિને ગંભીર જા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.