જસદણમાં કોંગ્રેસ દ્વારા રેલી નીકળતા કાર્યકર્તાઓની ધરપકડ - At This Time

જસદણમાં કોંગ્રેસ દ્વારા રેલી નીકળતા કાર્યકર્તાઓની ધરપકડ


જસદણમાં કોંગ્રેસ દ્વારા રેલી નીકળતા કાર્યકર્તાઓની ધરપકડ

કોંગ્રેસ વરિષ્ઠ આગેવાન રાહુલ ગાંધીની સુરત કોર્ટમાં બે વર્ષની સજા પડતા રાહુલ ગાંધીની સાંસદ પણાની સદસ્યતા રદ થતાં જસદણ કોંગ્રેસ રેલી સ્વરૂપે નીકળી પ્રાંત કચેરી સુધી પહોંચેલ ત્યાં આવેદન આપી આ પહેલા જસદણ પોલીસે ધરપકડ કરેલ.

report vijay Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.