સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષના પ્રથમ વર્ષ જિલ્લા અધ્યક્ષ તરીકે પૂર્ણ થતાં કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f9d5s71fawgbbsjz/" left="-10"]

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષના પ્રથમ વર્ષ જિલ્લા અધ્યક્ષ તરીકે પૂર્ણ થતાં કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.


કુશળ સંગઠનકર્તા, યુવાન અને ઉત્કૃષ્ટ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રથમ વર્ષ જિલ્લા અધ્યક્ષ તરીકે સેવા, સરળતા અને સફળતા પૂર્વક પૂર્ણ થવા બદલ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં સારી એવી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]