જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન શ્રી ખુમણભાઈ સિંધવ
નિખાલસ વ્યક્તિત્વ અને સદાય લોકસેવા ના કાર્ય માટે તત્પર રહેતા અમારા સહુના હ્દય માં વિશેષ સ્થાન ધરાવતા મારા વડીલ મુરબ્બીય શ્રી ખુમણ ભાઈ સિંધવ આજે તમારા જન્મદિવસે માં સરસ્વતી હમેશા જ્ઞાન સ્વરૂપે તમારી સાથે રહે, માં મહાલક્ષ્મી ધન સ્વરૂપે ક્યારેય તમારો સાથ ન છોડે, માતાજી શક્તિ સ્વરૂપે તમારા હૃદય માં બિરાજે, કુળદેવી માતા હમેશા તમારા રખોપાં કરે, ગજાનંદ ગણેશ હમેશા તમારા માર્ગદર્શક રહે, એવા સર્વ શક્તિમાન ભોળાનાથ અને શ્રી કૃષ્ણ ભગવાન ને શ્રદ્ધાપૂર્વક નમન સાથે જન્મ દિવસ ની હાર્દીક શુભેચ્છાઓ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.