બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને રાણપુર ખાતે આગામી તારીખ 21-02-24ના રોજ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને રાણપુર ખાતે આગામી તારીખ 21-02-24ના રોજ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને રાણપુર ખાતે આગામી તારીખ 21-02-24ના રોજ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બોટાદના રાણપુર તાલુકાનો ફેબ્રુઆરી-2024ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને આગામી તારીખ 21-02-24ના સવારે 11:00 વાગ્યે રાણપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદાર આધાર પુરાવાઓ સાથે હાજર રહી રૂબરૂ રજુઆત કરી શકશે તેમ સભ્ય સચિવ,તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ વ મામલતદાર,રાણપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.