લુણાવાડા નગરમાં ચશ્માંના શો રૂમનુ ઉદ્ઘાટન - At This Time

લુણાવાડા નગરમાં ચશ્માંના શો રૂમનુ ઉદ્ઘાટન


લુણાવાડા નગરમાં આવેલ પલક લેબોરેટરી નીચે આજરોજ ઓપ્ટીક હાઉસ ચશ્માંના શો રૂમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.આમ કનુભાઈ ડોક્ટર તેમજ કૈલાસબેન દ્વારા રીબીન કાપી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.જ્યારે મોટી સંખ્યામાં આજુબાજુ ના નાગરીકો તેમજ મોટી સંખ્યામાં સગાંસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.જયારે વિવિધ પ્રકારના નંબરવાળા ચશ્મા તેમજ કોન્ટેક્ટ લેન્સ ,સનગ્લાસીસ, નંબરવાળા સનગ્લાસીસ તેમજ નિ.શુલ્ક આંખની તપાસ વગરે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.આમ લુણાવાડા નગરમાં સો પ્રથમ વાર વડોદરાના પ્રખ્યાત ચશ્માંના શો રૂમ નુ લુણાવાડા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ લુણાવાડા નગરમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.જ્યારે ચશ્મા નો રૂમ નુ ઉદ્ઘાટન કરવામાં આવતા નાગરીકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.