જાણો અવનાર 28 તારીખે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો અવનાર 28 તારીખે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તા : ૨૮/૦૨/૨૦૨૪ ના રોજ GETCO નું મેઈનટેનન્સ હોવાથી નીચે મુજબના સબ સ્ટેશનો સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ સુધી બંધ રહેશે જેમાં ૧૩૨ કે.વી. જસદણ સબ સ્ટેશન, ૬૬ કે.વી. ગઢડીયા સબ સ્ટેશન, ૬૬ કે.વી. ગોખલાના રોડ સબ સ્ટેશન ઉપર્યુક્ત સબ સ્ટેશનો બંધ હોવાથી સમગ્ર જસદણ ટાઉનમાં તા: ૨૮/૦૨/૨૦૨૪ ના રોજ સવાર ના ૦૮:૦૦ થી બપોર ના ૦૩:૦૦ સુધી પાવર બંધ રહેશે. તથા ગઢડિયા અને લીલાપુર અને કાળાસર અને ખાંડા હડમતિયા ગામ માં જ્યોતિ ગ્રામ પાવર બંધ રહેશે. ઉપર્યુક્ત સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ખેતીવાડી ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ બંધ રહેશે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.